• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ચાર દેશના પ્રવાસે રાહુલ ગાંધી

નેતાઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વેપારી સમુદાયને મળશે

નવી દિલ્હી, તા.27 : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચાર દક્ષિણ અમેરિકન દેશ (નામ જાહેર કરાયા નથી) ના પ્રવાસે છે. દરમિયાન તેઓ રાજકીય નેતાઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વેપારી સમુદાય સાથે મુલાકાત કરશે. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રભારી પવન ખેડાએ આ અંગે જણાવ્યું…..