• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ભારત સાથે પરિણામલક્ષી વાટાઘાટો માટે તૈયાર : શરીફ

યુએનની સામાન્ય સભામાં પાક. વડા પ્રધાનના પોકળ દાવા

યુનાઈટેડ નેશન્સ, તા. 27 : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે ભારત સાથે નક્કર અને પરિણામલક્ષી વાટાઘાટો માટે ફરી એક વાર તપ્તરતા દર્શાવી હતી. તમામ પડતર મુદ્દે વાટાઘાટો મારફતે ઉકેલ લાવવાની ભલામણ કરતાં શરીફે કાશ્મીર સ્થિતિ અંગે ભારતના વલણની ટીકા પણ કરી હતી. યુએન જનરલ એસેમ્બલીના 80મા…..