મુંબઈ, તા. 20 : પાલિકા ભાંડુપમાં 2000 એમએલડી લિટર ક્ષમતાનું જળ શુદ્ધીકરણ કેન્દ્ર બાંધી રહી છે. આ પ્રોજેક્ટને લીધે 1235 વૃક્ષો અસરગ્રસ્ત થયાં છે. એમાંથી 438 વૃક્ષોનું ભાંડુપ કોમ્પ્લેક્સમાં જ પુન:રોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. બાકીનાં 835 વૃક્ષોના બદલામાં તાનસા તળાવ વિસ્તારમાં 11,443 વૃક્ષો…..