• મંગળવાર, 26 મે, 2026

યુક્રેનમાં પશ્ચિમી દેશના સૈનિકો રશિયાના નિશાન બનશે : પુતિન

નવી દિલ્હી, તા. 5 : રશિયા અને યુક્રેનના યુદ્ધને ખતમ કરવા માટેના પ્રયાસો વચ્ચે 26 દેશે યુક્રેનની સુરક્ષા ગેરન્ટી માટે પોતાની સેના મોકલવાનો પ્રસ્તાવ આપ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોંએ એક શિખર સંમેલન બાદ આ જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આગામી દિવસોમાં.....