• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

હવે મરાઠા સામે ઓબીસી સંઘર્ષ

જરાંગે પાટીલના ગામથી મુંબઈ કૂચની ઓબીસી સમાજની જાહેરાત

મુંબઈ, તા. 30 : મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે મનોજ જરાંગે પાટીલ સાથે હજારો મરાઠાઓએ બે દિવસથી મુંબઈમાં ધામા નાખ્યા છે અને જરાંગે પાટીલ અનશન ચાલુ રાખવા મક્કમ છે ત્યારે મરાઠા સમાજને ઓબીસીના કોટામાંથી આરક્ષણ આપવાના નિર્ણયના વિરોધમાં શનિવારે મનોજ જરાંગે પાટીલના.....