• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

રાહુલને ભાજપે કાળા વાવટા બતાવ્યા

મત અધિકાર યાત્રામાં નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા

પટણા, તા. 30 : બિહારમાં મત અધિકાર યાત્રાના 14મા દિવસે શનિવારે ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને કાળા વાવટા બતાવ્યા હતા અને નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. કેસરિયા પક્ષના વિરોધ કરી રહેલા કાર્યકરોને ફ્લાઇંગ કિસ આપીને રાહુલ આગળ વધી ગયા હતા. વડા પ્રધાન મોદીને ગાળો આપવાના મામલે ભાજપ કાર્યકરો ઠેર....