• શનિવાર, 02 મે, 2026

ડોનાલ્ડ ટ્રમ્પની લથડતી તબિયત ...તો દેશનું સુકાન સંભાળવા તૈયાર : વેન્સ

વાશિંગ્ટન, તા.30 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આરોગ્ય સતત કથળી રહ્યું હોવાની આશંકાઓ પ્રબળ બની છે. પશ્ચિમી મીડિયા જગત પણ ટ્રમ્પની તબિયત અંગે અનેક અટકળો વ્યક્ત કરી રહ્યું છે ત્યારે ઉપપ્રમુખ જે ડી વેન્સને આ મામલે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. વેન્સે અમેરિકન્સને વિશ્વાસ અપાવ્યો હતો કે.....