• બુધવાર, 18 માર્ચ, 2026

છ મહિનામાં જીએસટી વસૂલી 10.7 ટકા વધીને રૂ. 8.18 લાખ કરોડ

નવી દિલ્હી, તા.2 : દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની વસૂલાત જુલાઈમાં તેમજ નાણાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રોત્સાહક રહી છે. એપ્રિલથી જુલાઈ સુધીના છ મહિનામાં જીએસટી વસૂલાત 10.7 ટકા....