• ગુરુવાર, 12 માર્ચ, 2026

પરમાણુ હુમલાની ધમકી પર ઉતર્યા અમેરિકા-રશિયા

વૉશિંગ્ટન/મોસ્કો, તા.2 : દુનિયાની બે મહાસત્તા અમેરિકા અને રશિયા ફરી આમને સામને આવી ગયા છે અને પરમાણુ હુમલાની ગર્ભિત ધમકીથી માહોલ તંગ બન્યો છે. રશિયા નજીક બે પરમાણુ સબમરીન તહેનાત......