• બુધવાર, 13 મે, 2026

શિવ નાડર દેશના દાનેશ્વરી

મુંબઇ, તા. 7 : એચસીએલના સહસ્થાપક શિવ નડાર દેશના સૌથી મોટા દાનવીર છે. શિવ પરિવારે 2023-24માં 2,153 કરોડ રૂપિયા એટલે કે રોજનું $5.90 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. એડલગિવ હરુન ઇન્ડિયા ફિલેંથ્રોપી યાદી મુજબ 2023-24માં 407 કરોડ રૂપિયાનાં દાન સાથે મુકેશ અંબાણી બીજાં....