• સોમવાર, 23 જૂન, 2025

ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમમાં 50 ટકા ટેરિફ ઝીંકયું

ચોથી જૂનથી અમલ 

વોશિંગ્ટન, તા. 31 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને વધુ એક આંચકો આપતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપરના ટેરિફ પચીસ ટકાથી વધારીને પ0 ટકા કરવાની જાહેરાત કરી છે. નવા દરો ચોથી જૂનથી લાગુ થશે. ટ્રમ્પે ચીન પર વ્યાપાર સમજૂતી તોડવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, અમેરિકાનું ભવિષ્ય...