રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર
નવી દિલ્હી, તા. 17 (પી.ટી.આઈ.) : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વિદેશપ્રધાન એસ. જયશંકરનાં નિવેદનને આધારે કેન્દ્ર સરકારને ઘેરતાં કહ્યું હતું કે, હુમલા અગાઉ પાકિસ્તાનને માહિતી આપવી એ અપરાધ છે અને આવી જાણકારી આપવા માટે કોણે મંજૂરી.......