• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ટ્રમ્પે મોદીને મિત્ર ગણાવ્યા, પરંતુ ટૅરિફની અક્કડ યથાવત્

§  બંને દેશ વચ્ચે પ્રારંભિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા વાટાઘાટો શરૂ

વાશિંગ્ટન, તા. 29 : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને તેમના સારા મિત્ર અને સ્માર્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં…..