હમ્પીની ઘટનાથી રોષ : મહિલાના મિત્રોને નદીમાં ધકેલ્યા, એકનું મોત
બેંગ્લોર, તા. 8 : કર્ણાટકનાં પર્યટન સ્થળ હમ્પીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને સનસનાટીભરી ઘટના બહાર આવી હતી. અજાણ્યા લોકોએ ઇઝરાયલી પ્રવાસી સહિત બે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે આવેલા ત્રણ પુરુષ સાથે મારપીટ કરીને નહેરમાં.....