નવી દિલ્હી, તા. 8 : નેપાળ અને તિબેટની સરહદે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે નેપાળમાં ત્રણ વખત ભૂંકપ આવ્યો હતો. પૂર્વી નેપાળમાં તિબેટ સરહદ નજીક બપોરે એક વાગ્યે અને બે હળવા ભૂંકપ પશ્ચિમી નેપાળમાં સવારે અનુભવાયા હતા. અધિકારીઓ અનુસાર અલગ અલગ સ્થળે....