§ 104 ભારતીયોની રવાનગી બાદ સંસદમાં વિદેશપ્રધાને કરી ઘોષણા
મુંબઈ, તા. 8 : અમેરિકાએ ગેરકાયદે ઘૂસેલા
104 ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને પાછા ભારત મોકલી આપતા વિપક્ષો ભારે
હોબાળો મચાવ્યો છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે સંસદમાં કહ્યું હતું કે લોકોને ગેરકાયદે
મોકલનારા એજન્ટો સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે આકરી કાર્યવાહી કરશે. સરકારે સંસદમાં
આપેલી માહિતી….