§ ભાજપના મુખ્યાલયે વડા પ્રધાનનું
શાનદાર સ્વાગત
નવી દિલ્હી, તા 8 : કેન્દ્રમાં સત્તાધારી
ભાજપે હવે દેશનાં દિલ, દિલ્હીની સત્તા ઉપર પણ કબજો જમાવી લીધો છે. આશરે 27 વર્ષ પછી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય નોંધાવ્યો છે અને આ વિજય બાદ દિલ્હીમાં
ભાજપનાં મુખ્યાલય પર ખાસ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય
અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય….