• બુધવાર, 12 માર્ચ, 2025

આપની હારનાં 7 કારણ

§  આમઆદમી પાર્ટી સતત 10 વર્ષ સુધી દિલ્હીનાં શાસનમાં રહી હતી અને ત્રીજીવાર ચૂંટણીમાં જીત મેળવવી કોઈપણ પક્ષ માટે આસાન નથી હોતી. આમાં તેનાં પરાજયનાં મુખ્ય કારણોમાં સત્તાવિરોધી લહેર પ્રમુખ રહી….