§ ભાજપ ઊલટફેર કરી શકે
નવી દિલ્હી, તા.8 : દિલ્હી
વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્ય પ્રધાન કોણ ? તે સવાલ ચર્ચાસ્પદ બન્યો
છે. અન્ય રાજયમાં મોહન યાદવ અને ભજનલાલ શર્માની જેમ ભાજપા નેતૃત્વ દિલ્હીમાં પણ સરપ્રાઈઝ
આપે તેવી સંભાવના છે. નવી દિલ્હી વિધાનસભા બેઠકથી પૂર્વ મુખ્ય પ્રધાન કેજરીવાલને હરાવી
પ્રવેશ….