• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

કૃષિ-ખેડૂતો પર વરસી મોદી સરકાર

બજેટમાં પ્રોત્સાહક, ઉપયોગી અનેક જાહેરાત

નવી દિલ્હી, તા. 1 : કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર કૃષિ અને ખેડૂતો પર અનરાધાર વરસી છે. નિર્મલા સીતારમને રજૂ કરેલા બજેટમાં આસામમાં યૂરિયા પ્લાન્ટ, ક્રેડિટ કાર્ડ પર 5 લાખ સુધીની લોન સહિત મહત્ત્વની.....