• ગુરુવાર, 13 માર્ચ, 2025

રેલવે માટે રૂા. 2.52 લાખ કરોડ

નવી લાઇનો માટે રૂા. 32,235 કરોડ

નવી દિલ્હી, તા. 1 : નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું.  રેલવે સેક્ટર માટે કોઇ મોટી જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2025-26 માટે 2.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અગાઉના બજેટમાં પણ આ જ આંકડો.....