• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

મેડિકલ-આઈઆઈટીની બેઠકોમાં થશે વધારો

નવી દિલ્હી, તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલા 2025-26ના બજેટમાં યુવાઓ માટે શિક્ષણ, કૌશલ્ય અને રોજગારમાં વધારા માટે મહત્ત્વપૂર્ણ પહેલોની શરૂઆત કરવામાં આવી હતી.શિક્ષણમાં એઆઈ પર ભાર.....