નવી દિલ્હી, તા.25 : મહાકુંભમાં હાલ કરોડોની સંખ્યામાં લોકો ગંગામાં અમૃતસ્નાન કરી રહ્યા છે. નદીઓનાં પાણી ગંદા હોવાના દાવા વચ્ચે કોઇને પણ અહીં બીમારી થઇ હોવાની નોંધ લેવાઇ નથી. ગંગાનું પાણી પવિત્ર છે અને રહેશે એવું ભૂતકાળમાં એક તબીબે પુરવાર કર્યુ હતું. કેઇએમ હોસ્પિટલના દિવંગત છાતી તથા ફેફસાના નિષ્ણાત…..