§ રાષ્ટ્રપતિ સુબિયાંતોને આવકારતા મોદી
નવી દિલ્હી, તા. 25 : દેશના 76મા ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે
ઉપસ્થિત રહેવા પ્રથમ ભારત પ્રવાસે પહોંચેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોનું
સ્વાગત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક કરી
હતી. આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયા….