ધરમપુર, તા. 4 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે ગુજરાતના ધરમપુરમાં આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી. આધ્યાત્મના ક્ષેત્રમાં શિખરે પહોંચનારા અને આજની પેઢીને પણ પ્રેરણા આપનારા શ્રીમદ્ રાજચંદ્રજીને માન આપતા અમિત શાહ તેમ જ પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ યુગપુરુષ શ્રીમદ્ રાજેન્દ્રજીની ઊંચી.....