• રવિવાર, 19 મે, 2024

આજે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર થશે  

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 13 : ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢરો જાહેર કરવા માટે સજ્જ છે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે છે એના પાંચ દિવસ પહેલાં એટલે કે રવિવાર, 14મી એપ્રિલે આંબેડકર જયંતીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે `સંકલ્પ પત્ર'ને નામે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં....