• રવિવાર, 19 મે, 2024

જેલમાં કેજરીવાલને પત્નીને મળવાની પણ મનાઈ  

આપનો આક્ષેપ : માન-સંજય સિંહની મુલાકાત પણ રદ

નવી દિલ્હી, તા. 13 : આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તિહાડ જેલમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના પત્ની સુનીતા સાથે ફેસ ટૂ ફેસ મળવા દેવાયા નથી. ઉપરાંત પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને સાંસદ સંજય સિંહ પણ મળવા જવાના હતા પરંતુ અચાનક પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં....