• બુધવાર, 17 જુલાઈ, 2024

આંધ્રમાં જગનમોહન રેડ્ડીનાં ઘર પર બુલડોઝર ચાલ્યું

રસ્તા પર નિર્માણની ફરિયાદ

અમરાવતી, તા. 15 :  આંધ્રપ્રદેશમાં નવી સરકારના  શપથગ્રહણ બાદ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને વાયએસઆરસીપીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીના નિર્માણ પર...