• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

માર્ગ દુર્ઘટનામાં અસરગ્રસ્તોને 1.17 કરોડ રૂપિયાનું વળતર

થાણે, તા. 3 : મુંબઈ-નાસિક હાઈવે ઉપર 2018માં થયેલા કાર અકસ્માતમાં ભોગ બનેલા ત્રણ પરિવારો અને તેમના કાયદેસરના વારસદારોને 1.17 કરોડ રૂપિયાનું વળતર આપવાનો ધ મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે......