તેલના છૂટક વેચાણ ઉપર પ્રતિબંધના તઘલખી નિર્ણય સામે વેપારીઓનો આક્રોશ
મુંબઇ, તા. 22 : મહારાષ્ટ્રમાં છૂટક તેલના વેચાણ ઉપર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન ( એફ.ડી.એ) એ મૂકેલા પ્રતિબંધ સામે તેલના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એફ.ડી.એ સામે જંગે ચડવા માટેની રણનીતિ.....