નરાધમે પાંચ વર્ષ પહેલાં લગ્નને નામે વારંવાર અત્યાચાર કર્યો હતો
મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : 12 વર્ષની કિશોરી ઉપર બળાત્કારના આરોપીને થાણેની સ્પેશિયલ કોર્ટે વીસ વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. કિશોરીની મરજીથી આ કૃત્ય કર્યાની દલિલ ફગાવતા કોર્ટે કહ્યું હતું કે આ વયની સહમતી કાનૂનની.....