`ઉદ્ધવનો અહમ્ પક્ષને તોડી રહ્યો છે'
છત્રપતિ સંભાજીનગર, તા.
27 (પીટીઆઇ) : પક્ષના બળવાખોર સાંસદોના મતવિસ્તારોની મુલાકાત લેવાની વાત માત્ર નામ
પૂરતી અને પ્રસિદ્ધિ માટેની છે. ઉદ્ધવ ઠાકરેનો અહમ્ ઉદ્ધવસેનાને ખતમ કરી રહ્યો છે.
માત્ર પોતાના કારણે જ બળવાખોર સાંસદો લોકસભામાં ચૂંટાયા હતા એવો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન
ઠાકરેનો દાવો પણ પાયાવિહોણો....