તાજીયાના જુલૂસમાં માતમ દરમિયાન પેન કિલર તરીકે ઉંદર મારવાની કૅપ્સૂલ વહેંચાઈ : એકની ધરપકડ કરી 14 હજાર કૅપ્સૂલ જપ્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : ઈમામ
હુસૈનની શહાદતની યાદમાં માતમ તાજીયા કાઢી શિયા સમુદાયના લોકો શોક મનાવી પોતાના શરીર
પર સાંકળ ફટકારી ઈજા પહોંચાડે છે. શુક્રવારે આ નિમિત્તે મોહરર્મનું માતમ મનાવાઈ રહ્યું
હતું ત્યારે ભાયખલા પરિસરમાં અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી હતી. મોહરર્મના જૂલૂસમાં
સામેલ થનારા લોકોને પેઈન....