• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મૃણાલ ગોરે ફ્લાયઓવર આશીર્વાદરૂપ બનશે મુંબઈ માટે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ તા 30 : ગોરેગાંવ અને ઓશિવરાનાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો આપનારા મૃણાલતાઇ ગોરે ઉડાણપૂલનો એક્સ્ટેન્શન ભાગ 31 મેથી જાહેર જનતા માટે ખૂલ્લો મુકવામાં આવશે. માર્ગ આગામી દિવસોમાં....