• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

મહિલાઓના ડબામાં ઘૂસી પુરુષનું હિંસક વર્તન

બાંદ્રા સ્ટેશનની ઘટનામાં રેલવે હેલ્પલાઈન અને ટૉકબૅક સિસ્ટમ બંધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : બાંદ્રા રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન પહોંચ્યા બાદ એક પુરુષે મહિલાઓના ડબામાં ઘૂસી હિંસક વર્તન કરવાની ચોંકાવનારી ગટના આજે બની હતી. મહિલાઓ અને બાજુના લોકલના જનરલ ડબાના પુરુષોએ મહિલાઓના ડબામાં પ્રવેશેલા પુરુષને બહાર જવાનું કહ્યું હતું, પણ પેલા પુરુષે બહાર જવાને બદલે મહિલાઓ સાથે....