ભાવના જોશી તરફથી,
મુંબઈ, તા. 18: સ્વાસ્થ્ય
પર થતી આડઅસરને ધ્યાનમાં લઈને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ અૉથૉરિટી અૉફ ઈન્ડિયા (એફએસએસ-એઆઈ)
દ્વારા તાજેતરમાં અશ્વગંધાના પાનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. અશ્વ જેવી શક્તિ આપવા
માટે જાણીતી આયુર્વેદિક વનસ્પતિ અશ્વગંધા આયુર્વેદિક અને હર્બલ મેડિસીનમાં અત્યંત મહત્ત્વની
ગણાય....