ગેરકાયદે ઝૂંપડાઓમાં માફિયાઓ દ્વારા સિલિન્ડરનાં કાળાબજારનો આરોપ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 11 : ભાયંદરના ઇન્દ્રલોક ફેસ-3 વિસ્તારમાં આવેલી ગેરકાયદે ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અહીં રાખેલા ગૅસના અનેક સિલિન્ડર ફાટÎા હતા. જેમાં 35 જેટલા ઝૂંપડા ખાખ થવાની સાથે બે....