• રવિવાર, 12 એપ્રિલ, 2026

ભુજબળનું હેલિકૉપ્ટર હેલિપૅડને બદલે વાહનોના પાર્કિંગ સ્થળે ઊતર્યું

મુખ્ય પ્રધાને તપાસ કરવાનો આદેશ આપ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળને હેલિકૉપ્ટર આજે પુણે જિલ્લામાં મહાત્મા ફુલેના વતનના ગામ ખાનવડી ખાતે હેલિપૅડને બદલે વાહનો પાર્ક કરવાની જગ્યામાં ઉતારવામાં....