દંપતી વચ્ચે નાના-મોટા ઝઘડા કે મતભેદ સામાન્ય બાબત
મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : પતિ
કે
પત્નીની
આત્મહત્યાના
કેસમાં
પતિ
કે
પત્ની
ઉપર
ઉશ્કેરણીના
આરોપમાં
સજા
ન થઈ
શકે, કેમ
કે
પતિ-પત્ની
વચ્ચે
કંકાશ
સામાન્ય
છે, એવા
નિરીક્ષણ
સાથે
બૉમ્બે
હાઈ
કોર્ટે
પતિની
આત્મહત્યાના
એક
કેસમાં
પત્નીને
ઉશ્કેરણીના
આરોપમાંથી
મુક્ત
કરી
હતી. બૉમ્બે
હાઈ
કોર્ટની
નાગપુર
ખંડપીઠે
ગયા
અઠવાડિયે....