• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

દિંડોરીમાં ખુલ્લા કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારની નવ વ્યક્તિનાં મૃત્યુ

નાશિક, તા. 4 : તીર્થનગરી નાશિકના દિંડોરીમાં એક કાર ખુલ્લા કૂવામાં પડી જતા એક પરિવારની નવ વ્યક્તિનાં કરુણ મૃત્યુ થયાનું નાશિક જિલ્લા પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાત્રે દસેક વાગ્યે દિંડોરીના શિવાજીનગર વિસ્તારમાં કરુણ ઘટના બની હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટના અંગે દુ:....