• રવિવાર, 08 માર્ચ, 2026

બીકેસીમાં જગ્યા માટે બીએસઈએ એમએમઆરડીએનો સંપર્ક સાધ્યો

મુંબઈ, તા. 7 (પીટીઆઇ) : મુંબઈમાં કામકાજ વધારવા માટે બૉમ્બે સ્ટોક એક્સચેન્જએ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં એમએમઆરડીએ પાસે જમીન માગી છે. એમએમઆરડીએ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં.....