• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

શિંદેએ નવી મુંબઈ પાલિકાની તિજોરી ખાલી કરી દીધી : ગણેશ નાઈક

નવી મુંબઈ, તા. 10 : ભાજપના પ્રધાન ગણેશ નાઈકે શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે, એકનાથ શિંદેએ છેલ્લાં પાંચ વર્ષમાં નવી મુંબઈ મહાપાલિકાની તિજોરી ખાલી કરી દીધી હતી, જે દરમિયાન ચૂંટાયેલી મ્યુનિસિપલ સંસ્થાની......