• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

મુંબઈની 69 બેઠક ઉપર શિંદેસેના વિરુદ્ધ ઉદ્ધવસેના

97 બેઠકમાં ભાજપ-ઉદ્ધવસેના; 35 જગ્યાએ ભાજપ-મનસે સામસામે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 69 બેઠકમાં શિવસેના સામે ઉદ્ધવસેના તો 97 બેઠકમાં ભાજપ અને ઉદ્ધવસેનાનો મુકાબલો થશે. આવી જ રીતે મનસે અને શિવસેના 18 બેઠક પર સામસામે છે. વિરોધી પક્ષોમાં ઉદ્ધવસેના 163, મનસે 53 અને રાષ્ટ્રવાદી…..