અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
20 : ભાજપનાં ભાયંદરનાં ત્રણ વખતનાં નગરસેવિકા વર્ષા ભાનુશાળીને લાંચ લેવાના કેસમાં
થાણે સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હોવાનો મેસેજ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં
વાયરલ થયો હતો. જોકે તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં થાણેની કોર્ટે
સજા કરી હતી એને કોઈકે સોશ્યલ મીડિયામાં ફરી વાયરલ….