• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

નાલાસોપારાના ગોદામમાંથી નવ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : પાલઘરના એક ગોદામમાંથી નવ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું છે. પાલિકાના અધિકારીઓએ શનિવારે માહિતી આપતાં....