મુંબઈ, તા. 8 : મેંગલૂરુમાં કાજુનું પ્રોસાસિંગ શરૂ થયાને 100 વર્ષ પૂરા થતા ધ કર્ણાટકા કેશ્યુ મૅન્યુફેક્ચર્સ ઍસોસિયેશન (કેસીએમએ) દ્વારા આગામી 14 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી કાજુ શતાબ્દી સમિટ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. કાજુ શતાબ્દી સમિટ-2025નાં કન્વીનર કલ્બાવી પ્રકાશ રાવે જણાવ્યું હતું કે…..