• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

પીએફ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે

ઈપીએફઓના નવા નિયમથી નોકરી બદલનારા કર્મચારીઓને સુવિધા

નવી દિલ્હી, તા. 8 : કર્મચારીઓ માટે જાણવા જેવા સમાચારમાં નોકરી બદલાવય તો હવે ઈપીએફ ટ્રાન્સફર માટે ફોર્મ ભરવા કે રાહ જોવાની જરૂર નથી. નવી સુવિધા 10 કરોડથી વધુ સભ્યોને ફાયદો આપશે. કર્મચારી ભવિષ્યનિધિ સંસ્થાન (ઈપીએફઓ) દ્વારા ઓટોમેટિક ટ્રાન્સફર સિસ્ટમ શરૂ કરાઈ છે. સેંકડો કર્મચારીઓની પીએફની રકમ…..