બન્ને ટીમ પહેલી વખત વિશ્વવિજેતા બનવા મેદાનમાં ઉતરશે, બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે મૅચ
નવી દિલ્હી, તા. 1 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે બીજી નવેમ્બરના રોજ આઈસીસી મીહલા ક્રિકેટ વિશ્વકપ 2025નો ફાઈનલ મુકાબલો રમાવાનો છે. આ મેચમાં બન્ને ટીમની નજર પોતપોતાના પહેલા ખિતાબ......