આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.
8 : સંસદનું શિયાળુ અધિવેશન પહેલી ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી યોજાશે એવી જાહેરાત
આજે સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજિજુએ કરી હતી. રિજિજુએ કહ્યું હતું કે 1થી 19 ડિસેમ્બર
દરમિયાન સંસદના શિયાળુ અધિવેશન યોજવાના સરકારના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ
બહાલી આપી છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ ઉપર આ…..