• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કાશ્મીરમાં બે ઘૂસણખોર આતંકવાદી ઠાર

શ્રીનગરમાં બે શકમંદ ઝડપાયા, એક ફરાર

શ્રીનગર, તા.8 : જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી બે અજાણ્યા આતંકવાદીને ઠાર માર્યા છે. દરમિયાન શ્રીનગરમાં પોલીસે શુક્રવારે બે શંકાસ્પદની ધરપકડ કરી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરીને આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે ગુપ્તચર…..